Posts

Showing posts from February, 2018

માફી અને ગીતા

તારીખ : ૨૫/૦૨/૨૦૧૮ સમય : ૧૧:૫૦ પી એમ રવિવાર ગયા રવિવારે અહિયાં તને મળવા માટે આવી ના શકાયું એ બદલ માફી માગું છું. આશા છે કે માફ કરી દઈસ. એવું હોય તો તને રાઈટીંગમાં એપ્પલીકેસન આપી દઉં. ડીયરડાયરી,                                                                              માઈક્રોસોફ્ટ વર્ડ,               વિષય : રવિવારે હાજર ન થવા અંગે.                          હું હાર્દિક પરેશભાઈ કુંભાણી મને તમને જણાવતા દુઃખ થાય છે. મેં મારી જિંદગી નું એક દિવસની દિનચર્યા તમારી પરમીસન વગર જ બંક મારી હું લખી શક્યો નહિ. હવેથી ફરીથી આવી ભૂલ નહિ થાય એવું હું તમને દિલ થી વચન આપું છું.             આશા છે કે તમે મને માફ કરી દેશો.                                                                      -તમારો વિશ્વાસુ                                                                      હાર્દિક કુંભાણી આવતી કાલે તમને તમારા અદ્દ્રેસ્સ પર કુરિયર કરાવી દયીસ.  આજે તો રવિવાર હતો. આમ તો હું રવિવારે જ અહિયાં લખવા ચડી બેસું છું. આજે સવારે સાડા આઠ વાગે મમ્મી એ મારો બ્લેન્કેટ તાણતા માટે જગાડ્યો. પાછી હું મ

અંદર રહેલું એક બચપણ

અંદર રહેલું એક બચપણ  તારીખ : ૦૪/૦૨/૨૦૧૮ સમય : ૧૧ : ૩૪ પી એમ વાર લખવાની જરૂર નથી. હેલ્લો માય ડીયર ડીજીટલ  ડાયરી, આશા છે કે મજા માં જ હોઇસ. તારા સાથે મારે બવું જ ઓછુ મળવાનું થાય.પણ જયારે તને મળવા નું હોય ત્યારે રોજ કરતા કઈક વધારે જ ચર્ચા ચાલે. તારા અને મારા વચ્ચે.......... તો ચલ હું મારી ગતિ વિધિ ચાલુ કરું વગર બ્રાહ્મણે, કાલે સાંજે તો હું અને સતીશ બારિયા રાત્રે મોડા સુધી મારા ઘરની નીચે રહેલા બાકડા પર બેઠા હતા. આશરે દોઢ વાગી ગયો હશે. બધી વાતચિતો કરતા હતા. “રહસ્ય કો દફનાયા ગયા થા” મને લાગે છે કે મારી જિંદગીની આ સૌથી મહત્વની લાઈન બની ગઈ છે અને ટકી રહશે. રાત્રે મોડા પોણા બે વાગે મારી રોજની ડાયરી લખી. પછી કઈક કરી ને સુઈ ગયો. આજે સવારે મમ્મી એ સવારે સાડા આઠ વાગે ઉઠ્ડ્યો હશે પણ મેં કહ્યું “માથું દુખે છે એમ કહી ને બેડ રૂમ માં સુવા જતો રહ્યો અને ઓશીકું જોડે લઇ ને સુઈ ગયો” ઘણા લોકો ને ખબર છે કઈક વસ્તુ સાથે લઇ ને સુવાની ટેવ હોય છે, એના વગર તો એને ઊંઘ ના આવે. એવી પણ જોરદાર અને ગંભીર બીમારી અમુક ને હોય છે. પપ્પા નાહી ને બહાર આવ્યા પછી ઇન્સ્તાગ્રામ માં હાર્દિકકુંભાણીક્વોટ માં એક સુવિચા